વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી – સુરત સંલગ્ન
ખેડા જીલ્લાનો બોરસદ તાલુકો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ભારતની વડી ધારાસભાના સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના નામ સાથે સંકળાયેલો છે. પૂજ્ય રવિશંકર મહારાજ તથા દરબાર ગોપાળદાસની પણ આ કર્મભૂમિ છે. પરંતુ બોરસદ તાલુકામાં મહીસાગર નદીને કાંઠે વસતી મોટા ભાગની પ્રજા સદીઓથી અશિક્ષિત અને શોષિત જ રહી છે.
વધુ જોવોશ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ