હેતુઓ
- વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવો.
- ગ્રામીણ સમાજના પ્રશ્નો હલ કરી શકે તેવા કાર્યકરો તૈયાર કરવા.
- ગ્રામ્ય સ્તરે કામ કરી રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે તેવા નાગરિકો તૈયાર કરવા.
- જ્ઞાતિના ભેદભાવ વગર ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી, પગભર કરી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવો.