શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

પ્રવેશ પ્રક્રિયા

પ્રવેશ પ્રક્રિયા
       અત્રેની સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરત સાથે જોડાણ ધરાવતી હોય, ધોરણ ૧૨ માં આર્ટસ, કોમર્સ, સાયન્સ, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી કોઇપણ પ્રવાહમાં પાસ વિદ્યાર્થીને સેન્ટ્રલાઇઝ ધોરણે મેરીટથી ગુજરાત સરકારના અનામતના નિયમોને આધીન યુનીવર્સીટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવે છે.

છેલ્લા બે વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી
વર્ષ -૨૦૧૮-૧૯

ક્રમ વર્ગ પ્રથમ સત્ર વિદ્યાર્થી સંખ્યા દ્રિતીય સત્ર વિદ્યાર્થી સંખ્યા
FYBRS ૬૯ ૬૮
SYBRS ૪૮ ૪૮
TYBRS ૩૭ ૩૭
  કુલ ૧૫૪ ૧૫૩
વર્ષ -૨૦૧૯-૨૦
ક્રમ વર્ગ પ્રથમ સત્ર વિદ્યાર્થી સંખ્યા દ્રિતીય સત્ર વિદ્યાર્થી સંખ્યા
FYBRS ૫૯ ૫૭
SYBRS ૬૮ ૬૮
TYBRS ૪૭ ૪૭
  કુલ ૧૭૪ ૧૭૨