શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

રમત ગમત

 1. ખેલ મહાકુંભ – ૨૦૧૮-૨૦૧૯
                               તા.૨૮-૦૯-૨૦૧૮ થી તાલુકા કક્ષાએ
                                                તા.૦૬-૧૦-૨૦૧૮ થી જીલ્લા કક્ષાએ
 • કુલ વિદ્યાર્થીઓની સંખ્યા  - ૨૫        કુલ રમતની સંખ્યા  - ૩૧ 
 • તાલુકા કક્ષાએ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા -૧૧
 • જીલ્લા કક્ષાએ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા -૦૨
 • રાજ્ય કક્ષાએ સફળતા મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા -૦૨ (ભાગ લીધેલ નથી)

રમતના નામોની યાદી :
 1. ૨૦૦ મીટર દોડ , ૪૦૦ મીટર દોડ
 2. ૮૦૦ મીટર દોડ , ૧૫૦ મીટર દોડ
 3. ૩૦૦ મીટર દોડ , ૫૦૦૦ મીટર દોડ
 4. ઊંચીકૂદ, લાંબીકૂદ , બેડમિન્ટન
 5. ચેસ, સ્વીમીંગ, યોગાસન
 
 1. ગાંધી સપ્તાહ નિમિત્તે
સ્થાનિક કોલેજ રમત ગમત પખવાડિક ઉજવણી    તા.૧૫-૦૯-૨૦૧૮
       કોલેજ કેમ્પસમાં મેદાનમાં ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૫૦૦૦ મીટર ગોળાફેંક, બરછી ફેંક તથા અન્ય રમતોનું આયોજન કરવામાં આવેલ. એમાં ઉપરોક્ત રમતોમાં સફળતા મેળવેલ વિજેતા ઉમેદવારોને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર જાહેર કરી પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વોલીબોલ અને ક્રિકેટની રમતોનું પણ ટીમ બનાવી રમતોનું આયોજન કરવામાં આવેલ એમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા.
 
 1. યુનિવર્સીટી કક્ષાએ
જુદીજુદી યુનિવર્સીટીની કોલેજોમાં જુદીજુદી રમતોનું આયોજન કરવામાં આવે છે. એમાં ઉત્સાહી વિદ્યાર્થીઓને તાલિમ આપી યુનિવર્સીટી રમત ગમત સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવે છે. ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.