શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

સાંસ્કૃતિક

  1. સાંસ્કૃતિક પ્રવૃતિઓ.
       વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ થાય તે સારું સંસ્થામાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભજન, ધૂન, નાટક, સંગીત સ્પર્ધા, એકપાત્રી અભિનય વગેરે યોજવામાં આવે છે.