ભરતી જાહેરાત

Click here to download the pdf of the news

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ – વાસણા (બો.) સંચાલિત, શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના તા.૦૭-૧૦-૨૦૨૩ ના રોજ મળેલ  એન.ઓ.સી. ક્રમાંક  ગ્રા.વિ./ NOC /૨૩/૫૯૬–૯૮  અધ્યાપક  અને  શ્રમસંયોજકની એન.ઓ.સી. ક્રમાંક ગ્રા.વિ./ NOC/૨૩/૬૦૦-૦૨ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

નોંધ : ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ,૧૯૬૭ ના નિયમ ૮ (૨) (ક) થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અનુસુચિત જાતિ, અનુ.જન જાતિ, આર્થિક રીતે નબળા વર્ગ તથા મહિલા ઉમેદવારો માટે વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર છે.

૧. સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેલી  દિન -૧૫ માં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજી. એ.ડી.થી જ નીચેના સરનામે અરજી કરવાની રહેશે. કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તે સ્પષ્ટ દર્શાવવું.

૨. ઉમેદવારે અરજી સાથે ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી નો ડી.ડી. આચાર્યશ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીના નામનો જોડવો.વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ભરતી માટેની શરતો સંસ્થાની વેબસાઈટ   www.brscollege.com પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.

 

અરજી કરવાનું સરનામું :

મંત્રીશ્રી

શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ-સત્યાગ્રહ છાવણી

મુ. બોરસદ(વા.) તા.-બોરસદ જી.આણંદ ૩૮૮૫૪૦.

Click here to download the pdf of the news